Shant Zarukhe Vaat by Manhar Udhas song Lyrics and video
Artist: | Manhar Udhas |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Saif Palanpuri (Saifuddin Gulam Ali Kharawala) |
Label: | Soor Mandir |
Genre: | Ghazal |
Release: | 2020-07-14 |
Lyrics (English)
શાંત ઝરૂખે વાટ | SHANT ZARUKHE VAAT LYRICS IN GUJARATI: This Gujarati Ghazal song is sung by Manhar Udhas from album Aafrin Part - 1 (Gujarati Ghazal) . The music of "Shant Zarukhe Vaat" song is composed by Appu , while the lyrics are penned by Saif Palanpuri (Saifuddin Gulam Ali Kharawala) . શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી મેં એક શહજાદી જોઇ હતી એના હાથની મહેંદી હસતી’તી એની આંખનું કાજળ હસતું’તુ એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ વિકસતું’તુ એના સ્મિતમાં સો સો ગીત હતાં એની ચુપકીદી સંગીત હતી એને પડછાયાની હતી લગન એને પગરવ સાથે પ્રીત હતી એણે યાદ ના આસોપાલવથી એક સ્વપ્નમહલ શણગાર્યો’તો જરા નજરને નીચી રાખીને એણે સમયને રોકી રાખ્યો’તો એ મોજાં જેમ ઉછળતી’તી ને પવનની જેમ લહરાતી’તી કોઇ હસીને સામે આવે તો બહુ પ્યારભર્યું શરમાતી’તી એને યૌવનની આશિષ હતી એને સર્વ બલાઓ દૂર હતી એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતૂર હતી વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે એ જ ઝરૂખો જોયો છે ત્યાં ગીત નથી સંગીત નથી ત્યાં પગરવ સાથે પ્રીત નથી ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઉર્મિઓના ખેલ નથી બહુ સૂનું સૂનું લાગે છે બહુ વસમું વસમું લાગે છે એ ન્હોતી મારી પ્રેમિકા કે ન્હોતી મારી દુલ્હન મેં તો એને માત્ર ઝરૂખે વાટ નીરખતી જોઇ હતી કોણ હતી એ નામ હતું શું એ પણ હું ક્યાં જાણું છું ભારતલીરીક્સ.કોમ તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે બહુ સૂનું સૂનું લાગે છે. Shant zarukhe vat nirakhti Roop ni rani joi hati Shant zarukhe vat nirakhti Roop ni rani joi hati Me ek sahejadi joi hati Aena hathni mahendi hasti ti Aeni ankhnu kajal hastu tu Ek nanu sarkhu upvan jane Mosam joi vikasatu tu Aena smitma so so git hata Aeni chupkidi sangit hati Aene padchayani hati lagan Aene pagrav sathe prit hati Aene yad na asopalav thi Ek swapn mahel shangaryo to Jara najar ne nichi rakhi ne Aene samay ne roki rakhyo to Ae moja jem uchadti ti Ne pavan ni jem laherati ti Koi hasi ne same ave to Bahu pyar bharyu sharmati ti Aene youvanni ashish hati Aene sarv balao dur hati Aena premma bhagidar thava Khud kudrat pan aatur hati Varso bad farithi aje Ae ja jarukho joyo che Ae ja jarukho joyo che Tya git nathi sangit nathi Tya pagrav sathe prit nathi Tya svapnaona mahel nathi Ne urmiona khel nathi Bahu sunu sunu lage che Bahu vasmu vasmu lage che atozlyric.com A nhoti mari premika Ke nhoti mari dulhan Meto aene matra zarukhe Vat nirkhti joi hati Kon hati a naam hatu shu A pan hu kya janu chhu Tem chhataye dil ne aaje Vasmu vasmu lage che Bahu sunu sunu lage che. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shant Zarukhe Vaat lyrics in Gujarati by Manhar Udhas, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.