Tare Mare Med Nahi Pade by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Amarat Vayad, Aarav Kathi |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-12-19 |
Lyrics (English)
TARE MARE MED NAHI PADE LYRICS IN GUJARATI: તારે મારે મેળ નઈ પડે, This Gujarati Love song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "TARE MARE MED NAHI PADE" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Amarat Vayad and Aarav Kathi . The music video of this track is picturised on Rakesh Barot and Divya Bhatt. Tu city ni sokhin tane gomade nai fave Ho tu city ni sokhin tane gomade nai fave Tara iphone nu bill mara budget ni bare Ho tu city ni sokhin tane gomade nai fave Tara iphone nu bill mara budget ni bare Ali tare mare med nai pade Tare mare med nai pade Tare revu sherma ne mare mara gomade Ho tare revu sherma ne mare mara gomade He tare farva jove car mare saikal bhangar Tare farva jove car mare saikal bhangar Ali tare mare med nai pade Ali tare revu sherma ne mare mara gomade Ho tare revu sherma ne mare mara gomade Ho tu jame five star ma tane game moti hotelo Mare desi chula upar bajri no rotlo Ho freeze maru matlu ne lebda neche ac Gomda nu dil maru padse tane desi He tara ghare nokarani mara setar ma poni Tara ghare nokarani mara setar ma poni Tare mare med nai pade Are tare revu sherma ne mare mara gomade He tu city ni sokhin tane gomade nai fave Tara iphone nu bill mara budget ni bare He tu sher ma raine kare nokari ke dhandho Mare roj uthi ne mal dhor no char puro atozlyric.com He godi kuna tara haath ma shobhe na datradu Vagi jase kok aato nathi koy ramkadu Ae tari jode shobhe hori hu bhanvam ziro Tari jode shobhe hori hu bhanvam ziro Tare mare med nai pade Ali tare revu sherma ne mare mara gomade Ho tare revu sherma ne mare mara gomade Ho ho city ni sokhin tane gomade nai fave Tara iphone nu bill mara budget ni bare Tare revu gamde to mare revu gamde તું સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે હો તુ સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે તારા આઇફોન નું બિલ મારા બજેટ ની બારે હો તુ સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે અલી તારે મારે મેળ નઈ પડે તારે મારે મેળ નઈ પડે તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે હો તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે હે તારે ફરવા જોવે કાર મારે સાયકલ ભંગાર તારે ફરવા જોવે કાર મારે સાયકલ ભંગાર અલી તારે મારે મેળ નઈ પડે ભારતલીરીક્સ.કોમ અલી તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે હો તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે હો તુ જમે ફાઇવ સ્ટાર મા તને ગેમ મોટી હોટલો મારે દેશી ચુલા ઉપર બાજરી નો રોટલો હો ફ્રીઝ મારુ માટલુ ને લેબડા નેચે એસી ગોમડા નુ દિલ મારુ પડસે તને દેશી હે તારા ઘરે નોકરાણી મારા સેતર માં પોની તારા ઘરે નોકરાણી મારા સેતર માં પોની તારે મારે મેળ નઈ પડે હે તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે હે તુ શહેર ની શોખીન તને ગોમડે નઈ ફાવે તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે હે તુ શેર માં રઈને કરે નોકરી કે ધંધો મારે રોજ ઊઠી ને માલ ઢોર નો ચાર પુરો હે ગોડી કુના તારા હાથ માં શોભે ના દાતરડું વાગી જસે કોક આતો નાથી કોય રમકડું એ તારી જોડે શોભે હીરો હુ તો ભણવામાં ઝીરો તારી જોડે શોભે હીરો હુ તો ભણવામાં ઝીરો તારે મારે મેળ નઈ પડે અલી તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે હો તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે હો હો સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે તારે રેવુ ગામડે તો મારે રેવુ ગામડે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tare Mare Med Nahi Pade lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.