Dard by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-05-26 |
Lyrics (English)
LYRICS OF DARD IN GUJARATI: દર્દ, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "DARD" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Rakesh Barot, Eshika Toriya, Vishal Jethva and Nilesh Dhodkiya. Ho mara rom karya karm ni didhi re saja Ho mara rom karya karm ni didhi re saja Jindagi ma dard chhe ne dard ma maja Ho mara rom karya karm ni didhi re saja Jindagi ma dard chhe ne dard ma maja Ho aadat padi tane roj yaad karvani Aadat padi tane roj yaad karvani Tari mahobbat ma radi radi marvani Mara rom karya karm ni didhi re saja Jindagi ma dard chhe ne dard ma maja Jindagi ma dard chhe ne dard ma maja Ho roj roj marto yaad tane karto Tari yaado ma pagal ni jem farto Ho duvama mangato tara mate jagato Tane malvana huto armaan rakhto Ho kahi nathi shakato sahi nathi shakato Kahi nathi shakto sahi nathi shakato Dard judai sahi nathi shakatao Mara rom karya karm ni didhi re saja Jindagi ma dard chhe ne dard ma maja Jindagi ma dard chhe ne dard ma maja Ho jone keva lekh chhe keva sanjog chhe Chahu chhu dil thi jene ae aaje door che Ho aankho thi door che jeni jaroor che Jone dil aa maru kevu majboor che Ho samay male to mari khabar leje Samay male to mari khabar leje Tara aashiq ni hambhal leje Ho mara rom karya karm ni didhi re saja Ho jindagi ma dard chhe ne dard ma maja Ho jindagi ma dard chhe ne dard ma maja Ho jindagi ma dard chhe ne dard ma maja Ho jindagi ma dard chhe ne dard ma maja Ho jindagi ma dard chhe ne dard ma maja. હો મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા હો મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા હો મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા હો આદત પડી તને રોજ યાદ કરવાની આદત પડી તને રોજ યાદ કરવાની તારી મહોબ્બતમાં રડી રડી મરવાની મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા જિંદગી માં દર્દ છે ને દર્દમાં મજા જિંદગી માં દર્દ છે ને દર્દમાં મજા હો રોજ રોજ મરતો યાદ તને કરતો તારી યાદોમાં પાગલ ની જેમ ફરતો હો દુવામાં માંગતો તારા માટે જાગતો તને મળવાના હું તો અરમાન રાખતો હો કહી નથી શકતો સહી નથી શકતો કહી નથી શકતો સહી નથી શકતો દર્દ જુદાઈ સહી નથી શકતો મારા રોમ કયાં કર્મ ની દીધી રે સજા જિંદગી માં દર્દ છે ને દર્દમાં મજા જિંદગી માં દર્દ છે ને દર્દમાં મજા હો જોને કેવા લેખ છે કેવા સંજોગ છે ચાહું છું દિલથી જેને એ આજે દૂર છે હો આખો થી દૂર છે જેની જરૂર છે જોને આ દિલ મારુ કેવું મજબૂર છે હો સમય મળે તો મારી ખબર લેજે સમય મળે તો મારી ખબર લેજે તારા આશિક ની હંભાળ લેજે હો મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dard lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.