Mosam Varsad Ni by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Rain (Monsoon) |
Release: | 2024-07-08 |
Lyrics (English)
મોસમ વરસાદ ની | MOSAM VARSAD NI LYRICS IN GUJARATI is recorded by Kishan Raval from T-Series Gujarati label. The music of the song is composed by Dipesh Chavda , while the lyrics of "Mosam Varsad Ni" are penned by Rajvinder Singh . The music video of the Gujarati track features Dhruv Brahmbhatt and Pooja Rai. છોડો ને શરમ ઓ મારા સનમ હા છોડો ને શરમ ઓ મારા સનમ છોડો ને શરમ ઓ મારા સનમ સાંભળો ને શું કહે છે ધડકન હો પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની આવી છે આ મોસમ વરસાદ ની હાય મોસમ વરસાદ ની છોડો ને શરમ ઓ મારા સનમ હો ભીના ભીના હોઠ તારા ભીનુ આ બદન જોઈ તને કાબુ માં નથી રેતુ મન હો ખુશ્બૂ તારા અંગ ની કરે છે મધહોશ બાહોં મા હોય તું નથી રેતો હોશ પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની આવી છે આ મોસમ વરસાદ ની હાય મોસમ વરસાદ ની છોડો ને શરમ ઓ મારા સનમ હો ઘેલો થઈને વરસે છે આજે વરસાદ દૂર જવાની ના કરશો તમે વાત હો તુ જાણે હુ જાણું પ્રેમ નુ આ રાજ ભુલાશે નહિ આ તારી મારી મુલાકાત હો પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની આવી છે આ મોસમ વરસાદ ની હાય મોસમ વરસાદ ની છોડો ને શરમ ઓ મારા સનમ Chodo ne saram o mara sanam Ha chodo ne saram o mara sanam Chodo ne saram o mara sanam Sambhdo ne su kahe che dhadkan Ho pehla pehla prem ni aa pehla ehsaas ni Pehla pehla prem ni pehla ehsaas ni Aavi che aa mosam varsad ni Hay mosam varsad ni Chodo ne saram o mara sanam Ho bheena bheena hoth tara bheenu aa badan Joine tane kaabu ma nathi retu mann Ho khushboo tara ang ni kare che madhosh Bahon ma hoy tu nathi reto hosh Pehla pehla prem ni aa pehla ehsaas ni Pehla pehla prem ni pehla ehsaas ni Aavi che aa mosam varsad ni Hay mosam varsad ni Chodo ne saram o mara sanam Ho ghelo thaine varse che aaje varsad Door javani na karso tame vat Tu jaane hu jaanu prem nu aa raaz Bhulase nai aa tari mari maulakat Ho pehla pehla prem ni aa pehla ehsaas ni Pehla pehla prem ni pehla ehsaas ni Aavi che aa mosam varsad ni Hay mosam varsad ni Chodo ne saram o mara sanam Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mosam Varsad Ni lyrics in Gujarati by Kishan Raval, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.