Paarka by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા), Sad |
Release: | 2021-01-01 |
Lyrics (English)
PAARKA LYRICS IN GUJARATI: પારકાં, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Ekta Sound label. "PAARKA" is a Gujarati Bewafa (બેવફા) and Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Ramesh Vachiya . The music video of this song is picturised on Jignesh Barot, Divya Bhatt and Nadeem Wadhwania. હો..દિલ થી દિલ જેના જુદા રે પડે હો..દિલ થી દિલ જેના જુદા રે પડે પોતાના હોય એ પારકાં બને કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે હો..દિલ થી દિલ જેના જુદા રે પડે પોતાના હોય એ પારકાં બને કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે હો..કર્યું હોય એવું ભોગવું પડે હો..કર્યું હોય એવું ભોગવું પડે તારું કરેલું તને રે નડે કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે ભારતલીરીક્સ.કોમ હો..હાચો મારો પ્રેમ તને નજરે ના આયો રૂપિયા ના તોલ મારો પ્રેમ તોલાયો હો..રાત દિન એક કર્યાં તને ખુશ રાખવા બદલા માં લાગ્યા તમે જખમ રે આપ્યા હો..દેર છે એના ઘેર અંધેર નથી હો..દેર છે એના ઘેર અંધેર નથી કુદરત ના ન્યાય માં કોઈ ફેર નથી કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે હો..ક્યાંથી હખવારો હોય તારા રે જીવન માં જૂઠી સોગંધ ખાધી માતાના મંદિર માં હું એકલો પડી ગયો ત્યારે કોઈ નતું જગત માં શું વીતી હશે એ દાડે મારા દિલ માં હો..સારું ના વિચાર્યું તે તો કોઈ દીય મારું હો..સારું ના વિચાર્યું તે તો કોઈ દીય મારું ક્યાંથી કરે ભગવાન તારું હારું કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે. Ho..dil thi dil jena juda re pade Ho..dil thi dil jena juda re pade Potana hoy ae paarka bane Koine rovdaya hoy to pasi radvu pade Ho..dil thi dil jena juda re pade Potana hoy ae paarka bane Koine rovdaya hoy to pasi radvu pade Ho..karyu hoy evu bhogvu pade Ho..karyu hoy evu bhogvu pade Taaru karelu tane re nade Koine rovdaya hoy to pasi radvu pade Koine rovdaya hoy to pasi radvu pade atozlyric.com Ho..hacho maro prem tane najare na aayo Rupiya na tol maro prem tolaayo Ho..raat din ek karya tane khush rakhva Badla ma laagya tame jakham re aapya Ho..der che ena gher andher nathi Ho..der che ena gher andher nathi Kudarat na nyaay ma koi pher nathi Koine rovdaya hoy to pasi radvu pade Koine rovdaya hoy to pasi radvu pade Ho..kya thi hakhvaro hoy tara re jivan ma Juthi sogandh khaadhi mata na mandir ma Hun eklo padi gayo tyare koi natu jagat ma Su veeti hase ae daade mara dil ma Ho..saru na vicharyu te to koi di maru Ho..saru na vicharyu te to koi di maru Kyathi kare bhagwan taru haru Koine rovdaya hoy to pasi radvu pade Koine rovdaya hoy to pasi radvu pade Koine rovdaya hoy to pasi radvu pade. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paarka lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.