Ali Taru Kapad Kai Aape by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Hitesh Raval |
Label: | KM Digital |
Genre: | Romantic |
Release: | 2021-03-23 |
Lyrics (English)
LYRICS OF ALI TARU KAPAD KAI AAPE IN GUJARATI: અલી તારું કપાળ કઈ આપે, The song is sung by Vijay Suvada from KM Digital . "ALI TARU KAPAD KAI AAPE" is a Gujarati Romantic song, composed by Ravi-Rahul , with lyrics written by Hitesh Raval . The music video of the track is picturised on Yuvraj Suvada, Chhaya Thakor, Brijesh Gurjar and Seema Makwana. એ… હો હો વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ સે એ…વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ સે અરે અરે તારી બંધી ખબર મન એકલાન સે હે વોલ હવે કે તારો શું વિચાર સે મને ઘેર ગયા પછી તું ફોન કરશે બોલ હવે કે તારો શું વિચાર સે મને ઘેર ગયા પછી તું ફોન કરશે એ ચમ તારા આ રૂપ ઉપર અભિમોન સે અરે અરે વાલી કપાળ કઈ આલે તું ચેટલામ સે હો હો હો છોની છુપી તું ઘર બાર આયી બોલ મારા હુંદી વાત ચોથી આયી અરે અરે રે છોની છુપી તું ઘર બાર આયી બોલ મારા હુંદી વાત ચોથી આયી જા હટ ઘેર નકર થઇ જાશે રે વાર વિચારી કેજે મને કાલે હવાર જા હટ ઘેર નકર થઇ જાશે રે વાર વિચારી કેજે મને કાલે હવાર એ તારી મારી જોડી બકા જોરદાર સે હે વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ સે હો હો હો જવોની જોને તારા ઉપર જ આયી ફરેસે રોજ રોજ રૂપ બદલાઈ અરે અરે રે જવોની જોને તારા ઉપર જ આયી ફરેસે રોજ રોજ રૂપ બદલાઈ ભારતલીરીક્સ.કોમ એ આતો તારા મારા પ્રેમ નો કરાર સે બાકી બંકા પાછળ કેટલી તૈયાર સે આતો તારા મારા પ્રેમ નો કરાર સે બાકી બંકા પાછળ કેટલી તૈયાર સે હે મને જોન થઇ જાય તું ચેટલામ સે હે વાલી તારું કપાળ કઈ આપે તું ચેટલામ સે હે વાલી તારું કપાળ કઈ આપે તું ચેટલામ સે. Ae… Ho ho vali taru kapad kai aale tu chetlam se Ae vali taru kapad kai aale tu chetlam se Are are re tari badhi khabar man eklan se He bol have ke taro shu vichar se Mane gher gaya pachi tu phone karse Bol have ke taro shu vichar se Mane gher gaya pachi tu phone karse Ae cham tara aa roop upaer abhimon se Are are vali kapad kai aale tu chetlam se Ho ho ho chhoni chhupi tu ghar baar aayi Bol mara hudi vaat chothi aayi Are are re chhoni chhupi tu ghar baar aayi Bol mara hudi vaat chothi aayi Jaa hat gher nakar thai jase re vaar Vichari keje mane kale havar Jaa hat gher nakar thai jase re vaar Vichari keje mane kale havar Ae tari mari jodi baka jordar se He vali taru kapad kai aale tu chetlam se Ho ho ho javoni jone tara upaer j aayi Farese roj roj roop badlaai Are are re javoni jone tara upaer j aayi Farese roj roj roop badlaai atozlyric.com Ae aato tara mara prem no karar se Baki banka pachhad ketli tayiyar se Aato tara mara prem no karar se Baki banka pachhad ketli tayiyar se He mane jon thai jai tu chetlam se He vali taru kapad kai aape tu chetlam se He vali taru kapad kai aape tu chetlam se. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ali Taru Kapad Kai Aape lyrics in Gujarati by Vijay Suvada, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.