Nehado by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Chetan Prajapati |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2021-08-13 |
Lyrics (English)
NEHADO LYRICS IN GUJARATI: નેહડો, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "NEHADO" is a Gujarati Romantic song, composed by Mayur Nadiya , with lyrics written by Chetan Prajapati . The music video of this song is picturised on Rakesh Barot, Chaya Thakor and Prakash Mandora. Konji re kalo rudiya no rom chhe Konji re kalo rudiya no rom chhe atozlyric.com Ae amaro nehado nono ne man motu Ae kariye naa kadi koi khotu Ae amaro nehado nono ne man motu Kariye naa koi khotu Konji re kalo rudiya no rom chhe Ae amaro nehado nono ne man motu Kariye naa koi khotu Konji re kalo rudiya no rom chhe Nehado amaro nehado Nehado amaro nehado Bhaibandhi bharwad ni haav hachi Rakhe naa kadi kaachi Maldhari naa bhelo bhagwon chhe Ae amaro nehado nono ne man motu Kariye naa koi khotu Konji re kalo rudiya no rom chhe Ae ogane aave meman ne mukh amara malke Maldhari nu dil bahu motu sukh ni hell chhalke Ae ogane aave meman ne mukh amara malke Maldhari nu dil bahu motu sukh ni hell chhalke Nehado amaro nehado Nehado amaro nehado Bhelo bhagwon duwarka valo Konudo kamangalo maldhari naa rudiya no rom chhe Ae amaro nehado nono ne man motu Kariye naa koi khotu Konji re kalo rudiya no rom chhe Ae jindagi maa aave jaay sukh dukh naa vayra Bhaio bhela behi kariye godre kayam dayra Ae jindagi maa aave jaay sukh dukh naa vayra Bhaio bhela behi kayam kariye godre dayra Nehado maro nehado Nehado maro nehado Gau mata ne mon thi poojiye Kona ne kayam bhajiye maldhari naa rudiya no rom chhe Amaro nehado nono ne man motu Kariye naa koi khotu Maldhari naa bhelo bhagwon chhe Nehado amaro nehado Nehado amaro nehado Bhaibandhi bharwad ni haav haachi Rakhe na kadi kaachi maldhari naa bhelo bhagwon chhe Ae amaro nehado nono ne man motu Kariye naa koi khotu Konji re kalo rudiya no rom chhe Amaro nehado nono ne man motu Kariye naa koi khotu Maldhari naa bhelo bhagwon chhe Konji re kalo rudiya no rom chhe Konji re kalo rudiya no rom chhe કોનજી રે કાળો રુદિયા નો રોમ છે કોનજી રે કાળો રુદિયા નો રોમ છે એ અમારો નેહડો નોનો ને મન મોટું એ કરીયે ના કદી કોઈ ખોટું એ અમારો નેહડો નોનો ને મન મોટું કરીયે ના કોઈ ખોટું કોનજી રે કાળો રુદિયા નો રોમ છે એ અમારો નેહડો નોનો ને મન મોટું કરીયે ના કોઈ ખોટું કોનજી રે કાળો રુદિયા નો રોમ છે નેહડો અમારો નેહડો નેહડો અમારો નેહડો ભઈબંધી ભરવાડ ની હાવ હાચી રાખે ના કદી કાચી માલધારી ના ભેળો ભગવોન છે એ અમારો નેહડો નોનો ને મન મોટું કરીયે ના કોઈ ખોટું કોનજી રે કાળો રુદિયા નો રોમ છે એ ઓગણે આવે મેમાન ને મુખ અમારા મલકે માલધારી નું દિલ બહુ મોટું સુખ ની હેલ છલકે એ ઓગણે આવે મેમાન ને મુખ અમારા મલકે માલધારી નું દિલ બહુ મોટું સુખ ની હેલ છલકે નેહડો અમારો નેહડો નેહડો અમારો નેહડો ભેળો ભગવોન દુવારક વાળો કાનુડો કામણગારો માલધારી ના રુદિયા નો રોમ છે એ અમારો નેહડો નોનો ને મન મોટું કરીયે ના કોઈ ખોટું કોનજી રે કાળો રુદિયા નો રોમ છે એ જિંદગી માં આવે જાય સુખ દુઃખ ના વાયરા ભઈઓ ભેળા બેહી કરીયે ગોંદરે કાયમ ડાયરા એ જિંદગી માં આવે જાય સુખ દુઃખ ના વાયરા ભઈઓ ભેળા બેહી કાયમ કરીયે ગોંદરે ડાયરા નેહડો મારો નેહડો નેહડો મારો નેહડો ગૌ માતા ને મૌન થી પૂજીયે કોના ને કાયમ ભજીયે માલધારી ના રુદિયા નો રોમ છે અમારો નેહડો નોનો ને મન મોટું કરીયે ના કોઈ ખોટું માલધારી ના ભેળો ભગવોન છે ભારતલીરીક્સ.કોમ નેહડો અમારો નેહડો નેહડો અમારો નેહડો ભઈબંધી ભરવાડ ની હાવ હાચી રાખે ના કદી કાચી માલધારી ના ભેળો ભગવોન છે એ અમારો નેહડો નોનો ને મન મોટું કરીયે ના કોઈ ખોટું કોનજી રે કાળો રુદિયા નો રોમ છે અમારો નેહડો નોનો ને મન મોટું કરીયે ના કોઈ ખોટું માલધારી ના ભેળો ભગવોન છે કોનજી રે કાળો રુદિયા નો રોમ છે કોનજી રે કાળો રુદિયા નો રોમ છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nehado lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.