Sethama Sindoor Tara Naam Nu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-12-12 |
Lyrics (English)
SETHAMA SINDOOR TARA NAAM NU LYRICS IN GUJARATI: સેંથામાં સિંદૂર તારા નામ નું, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "SETHAMA SINDOOR TARA NAAM NU" song was composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vachiya . The music video of this track is picturised on Nirav Kalal, Kashish Rathore and Shila Dani. Ho tara vagar nathi jivan mare koi kaam nu Ho tara vagar nathi jivan mare koi kaam nu Tara vagar nathi jivan mare koi kaam nu Mara sethama sindoor piyu tara naam nu atozlyric.com Ho sada mate saath reva mangu saath taro hu Sada mate saath reva mangu saath taro hu Mara sethama sindoor piyu tara naam nu Ho tu mari vaato ma tu mari raato ma Rahejo sada tame mari aakho ma Ho tara vagar nathi jivan mare koi kaam nu Tara vagar nathi jivan mare koi kaam nu Mara sethama sindoor piyu tara naam nu Ho mara sethama sindoor piyu tara naam nu Ho tamara ma vahe vala maro aatma Rahejo sada tame mari saath ma Ho tame mara mate chho shiv re saman Man na mandir ma sajela armaan Ho kem naa samjavu samna sajavu Tamari sathe aakhu aaykhu vitavu Ho dil ma sthan aapyu ame tamne raam nu Dil ma sthan aapyu ame tamne raam nu Mara sethama sindoor valam tara naam nu Ho mara sethama sindoor valam tara naam nu Ho tamne re joi ne harkhai maru haiyu Shamna ma joyelu badhuy mane malyu Ho jetlu jivashe jivish tari hare Tamara sivay mari aakho kai na bhale Ho aa dil na ghar na tame cho mahemaan Uparvalo che mari mathe maherbaan Ho tame noor cho re vala tari te aakh nu Tame noor cho re vala tari te aakh nu Mara sethama sindoor ek tara naam nu Ho mara sethama sindoor piyu tara naam nu Ho mara sethama sindoor ek tara naam nu હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું હો સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું હો તું મારી વાતો માં તું મારી રાતો માં રહેજો સદા તમે મારી આખો માં ભારતલીરીક્સ.કોમ હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું હો મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું હો તમારા માં વહે વાલા મારો આત્માં રહેજો સદા તમે મારી સાથ માં હો તમે મારા માટે શિવ રે સમાન મન ના મંદિર માં સજેલા અરમાન હો કેમ ના સમજાવું શમણાં સજાવું તમારી સાથે આખું આયખું વિતાવું હો દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું મારા સેંથામાં સિંદૂર વાલમ તારા નામ નું હો મારા સેંથામાં સિંદૂર વાલમ તારા નામ નું હો તમને રે જોઈ ને હરખાય મારુ હૈયું શમણાં માં જોયેલું બધુંય મને મળ્યું હો જેટલું જીવાશે જીવીશ તારી હારે તમારા સિવાય મારી આખો કઈ ના ભાળે હો આ દિલ ના ઘર ના તમે છો મહેમાન ઉપરવાળો છે મારી માથે મહેરબાન હો તમે નૂર છો રે વાલા મારી તે આંખ નું તમે નૂર છો રે વાલા મારી તે આંખ નું મારા સેંથામાં સિંદૂર એક તારા નામ નું હો મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું હો મારા સેંથામાં સિંદૂર એક તારા નામ નું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sethama Sindoor Tara Naam Nu lyrics in Gujarati by Kajal Maheriya, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.