Tane Dill Todta Sikhvadis Hu by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Ashok Thakor, Jigo Govind Pura |
Label: | Parth Multimedia Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-12 |
Lyrics (English)
Tane Dill Todta Sikhvadis Hu lyrics, તને દિલ તોડતા શીખવાડીશ હું the song is sung by Ashok Thakor from Parth Multimedia Gujarati. Tane Dill Todta Sikhvadis Hu Bewafa soundtrack was composed by Ajay Vagheshwari with lyrics written by Ashok Thakor, Jigo Govind Pura. Kevu thayu hase dil maru tutyu hase Kevu thayu hase dil maru tutyu hase Aeno aehsas hu karavis tane Aeno aehsas hu karavis tane Tane dil todta sikhvadis joje Ho diku dil todta sikhvadis joje tu atozlyric.com Mara dil thi rami gai chhe tu Tara dil thi rami javano hu Jem rove chhe dil aaj maru Aem rose janu dil taru Yaad rakhje mari vaat tu Yaad rakhje mari vaat tu Tane dil todta sikhvadis hu Ho diku dil todta sikhvadis hu Khoto madse jo bijo prem Tayre samjase tari bhul Yaad aavse maro prem Jindagi lagse tane jer Dil nu dard samjase Dil nu dard samjase Koina dil thi ramta sikhvadis joje Ho diku dil todta sikhvadis joje Ho tane dil todta sikhvadis joje કેવું થયું હશે દિલ મારુ તૂટ્યું હશે કેવું થયું હશે દિલ મારુ તૂટ્યું હશે એનો અહેસાસ હું કરાવીશ તને એનો અહેસાસ હું કરાવીશ તને તને દિલ તોડતા શીખવાડીશ જોજે હો દીકુ દિલ તોડતા શીખવાડીશ જોજે તું ભારતલીરીક્સ.કોમ મારા દિલ થી રમી ગઈ છે તું તારા દિલ થી રમી જવાનો હું જેમ રોવે છે દિલ આજ મારુ એમ રોસે જાનુ દિલ તારું યાદ રાખજે મારી વાત તું યાદ રાખજે મારી વાત તું તને દિલ તોડતા શીખવાડીશ હું હો દીકુ દિલ તોડતા શીખવાડીશ હું ખોટો મળશે જો બીજો પ્રેમ ત્યારે સમજાશે તારી ભૂલ યાદ આવશે મારો પ્રેમ જિંદગી લાગશે તને ઝેર દિલ નું દર્દ સમજાશે દિલ નું દર્દ સમજાશે કોઈના દિલ થી રમતા શીખવાડીશ જોજે હો દીકુ દિલ તોડતા શીખવાડીશ જોજે હો તને દિલ તોડતા શીખવાડીશ જોજે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Dill Todta Sikhvadis Hu lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.