Mogal Aave Tya Vaat Puri Thai Jaay by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Bhumi Patel, Pravin Ravat |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-10-13 |
Lyrics (English)
MOGAL AAVE TYA VAAT PURI THAI JAAY LYRICS IN GUJARATI: Mogal Aave Tya Vaat Puri Thai Jaay (મોગલ આવે ત્યાં વાત પુરી થઇ જાય) is a Gujarati Devotional song, voiced by Kajal Maheriya from Studio Saraswati Official . The song is composed by Ravi-Rahul , with lyrics written by Pravin Ravat and Bhumi Patel . The music video of the song features Akshay singh, vadilal thakor, kavan shah, chandrika vyas, mahesh parmar, mukesh raval and kishanlal. એ પલભરનો વાયદો ના કરાય હા ખોટા પાવર ના કરાય એ પલભરનો વાયદો ના કરાય ખોટા પાવર ના કરાય હે મારી માતાનું વેણ પડી જાય જ્યો મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય હો મછરાળી આવે તો બધા દુઃખ ટળી જાય હા જંતર મંતર અહીં ના કરાય ખોટા સોગંધ ના ખવાય હે મારી માતાનું વેણ પડી જાય એ મછરાળી આવે ત્યાં બધા દુઃખ ટળી જાય એ જ્યાં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય ભારતલીરીક્સ.કોમ માં અંતરની વાત જોણે પડતા પુકાર આવે ભેળીયાવાળી ભગવતી વેળા રે હાચી વાળે ધાર્યા કોમ પાર પાડે, સમરે વેલી આવે મોગલ મછરાળી આવી લાજ હૌની રાખે હા બોલ્યા પછી ક્દી ના ફરાય હા બોલ્યા પછી ક્દી ના ફરાય દીધેલા કોલ ના ભુલાય હે મારી માતાનો દોઢ મળી જાય એ જ્યાં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય હો મછરાળી આવે ત્યાં બધા દુઃખ ટળી જાય એ જોયું સતનું અજવાળું, ત્યાં રાજ ને રજવાડું હાચા ભાવેથી ભજશો, માં દુઃખ લે પરભાયું તકદીરનું ટોંણુ વાળ્યું, માં નસીબ પલટી નાખ્યું મોગલ રે દયાથી મને સુખ મળ્યું સઘળું હા દેવનું દેણું બાકી ના રખાય હા દેવનું દેણું બાકી ના રખાય ખોટા પાવર ના કરાય હે મારી મોગલનું નોમ જો લેવાય એ મારી મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય હો મછરાળી આવે ત્યો વાત પુરી થઇ જાય હા પલભરનો વાયદો ના કરાય ખોટો પાવર ના કરાય હે મારી માતાનો દોઢ મળી જાય એ જ્યાં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય હો મછરાળી આવે ત્યો બધી વાત પુરી થાય એ જ્યાં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય હો માં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય. Ae palbharno vaydo na karay Ha khota power na karay Ae palbharno vaydo na karay Khota power na karay He mari matanu ven padi jay Jyo mogal aave tyo vat puri thai jay Ho machhrali aveto badha dukh tali jay atozlyric.com Ha jantar mantar ahi na karay Khota sogandh na khavay He mari matanu ven padi jay Ae machhrali ave tya badha dukh tali jay Ae jya mogal aave tyo vat puri thai jay Maa antarni vat jone padta pukar aave Bheliyavali bhagvati veda re hachi vale Dharya kom paar pade samare veli aave Mogal machhrali avi laj hauni rakhe Ha bolya pachhi kadi na faray Ha bolya pachhi kadi na faray Didhela call na bhulay He mari matano dodh mali jay Ae jya mogal aave tyo vat puri thai jay Ho machhrali ave tya badha dukh tali jay Ae joyu satnu ajvadu, tya raj ne rajvadu Hacha bhavethi bhajsho, maa dukh le palbharyu Takdirnu tonu valyu, maa nasib palti nakhyu Mogal re dayathi mane sukh malyu saghadu Haa devnu denu baki na rakhay Haa devnu denu baki na rakhay Khoto power na karay He maari mogalnu nom jo levay Ae maari mogal aave tyo vat puri thai jay Ho machhrali ave tyo vat puri thai jay Ha palbharno vaydo na karay Khoto power na karay He mari matano dodh mali jay Ae jya mogal aave tyo vat puri thai jay Ho machhrali aave tyo badhi vaat puri thai jay Ae jya mogal aave tyo vat puri thai jay Ho maa mogal aave tyo vat puri thai jay. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mogal Aave Tya Vaat Puri Thai Jaay lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.