Humsafar by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Prince Digital |
Genre: | Love |
Release: | 2022-01-21 |
Lyrics (English)
HUMSAFAR LYRICS IN GUJARATI: હમસફર, This Gujarati Love song is sung by Vikram Thakor & released by Prince Digital . "HUMSAFAR" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Vikram Thakor, Divya Bhatt, Krishana Panchal and Nisha Raghvani. Ho… Magi duva ne mari duva fali gai Ho… Magi duva ne mari duva fali gai Tari ne mari janu najar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai Chahat gami gai tari ada gami gai Chahat gami gai tari ada gami gai Tari hare jivvani aadat padi gai Magi duva ne mari duva fali gai Tari ne mari janu najar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai Aashik chhu taro tu aashiki mari Sachu kahu to mane jiv thi tu pyaari Tari mahobbat ne mani betho jindagi Tu mali to mane mali aaj harkhushi Ho… Samaysar aavjo var na karta Samaysar aavjo var na karta Tane jova ne ame pal pal marta Magi duva ne mari duva fali gai Tari ne mari janu najar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai Ghayal chhu ghayal na hal na puchho tame Aavine pagal aad dil ne malo tame Jem tem kari mara dil ne manavu chhu Tari yaado ma samay aem re vitavu chhu Dhadke chhe dhadkan taru nam laine Dhadke chhe dhadkan taru nam laine Divas vite maro tane yaad karine Magi duva ne mari duva fali gai Tari ne mari janu najar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai. હો… માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ હો… માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ તારી ને મારી જાનુ નજર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીનીસફરમાં હમસફર મળી ગઈ ચાહત ગમી ગઈ તારી અદા ગમી ગઈ ચાહત ગમી ગઈ તારી અદા ગમી ગઈ તારી હારે જીવવાની આદત પડી ગઈ માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ તારી ને મારી જાનુ નજર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ atozlyric.com આશિક છુ તારો તું આશિકી મારી સાચું કહું તો મને જીવથી તું પ્યારી તારી મહોબ્બત ને માની બેઠો જિંદગી તું મળી તો મને મળી આજ હરખુશી હો… સમયસર આવજો વાર ના કરતા સમયસર આવજો વાર ના કરતા તને જોવા ને અમે પલ પલ મરતા માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ તારી ને મારી જાનુ નજર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ ઘાયલ છુ ઘાયલ ના હાલ ના પૂછો તમે આવીને પાગલ આ દિલ ને મળો તમે જેમ તેમ કરી મારા દિલ ને મનાવું છુ તારી યાદો માં સમય એમ રે વિતાવું છુ ધડકે છે ધડકન તારું નામ લઈને ધડકે છે ધડકન તારું નામ લઈને દિવસ વીતે મારો તને યાદ કરીને માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ તારી ને મારી જાનુ નજર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Humsafar lyrics in Gujarati by Vikram Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.