Maru Dil Todva No Tane Koi Hak Nathi by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Badal Nadiya (RDB Studio) |
Lyricist: | Jeet Vaghela |
Label: | GoBindas Gujarati |
Genre: | Sad |
Release: | 2020-02-05 |
Lyrics (English)
Maru Dil Todva No Tane Koi Hak Nathi lyrics, મારું દિલ તોડવાનો તને હક નથી the song is sung by Dhaval Barot from GoBindas Gujarati. Maru Dil Todva No Tane Koi Hak Nathi Sad soundtrack was composed by Badal Nadiya (RDB Studio) with lyrics written by Jeet Vaghela. Ho..maru dil todva no tane koi hak nathi Maru dil todva no tane koi hak nathi Ho..may karyo hato pyaar te kari ti majak Aaj range hath tu thai gayi be nakab Ho..may karyo hato pyaar te kari ti majak Aaj range hath tu thai gayi be nakab Maari sagi aakhe joi koia kidhelu nathi Maari sagi aakhe joi koia kidhelu nathi Maru dil todva no tane koi hak nathi Dhav nu dil todva no tane koi hak nathi May karyo hato pyaar te kari ti majak Aaj range hath tu thai gayi be nakab atozlyric.com Ho…sacha prem ni na kari te kadar Pagal bani hu faru dal badal Ho…tara karaniye karyo duniya thai ver Toye bewafa te jindgi kari jer Mari jindgi ma jaanu gum ni kmi re ti Mari jindgi ma jaanu gum ni kmi re nathi Maru dil todva no tane koi hak nathi Dhav nu dil todva no tane koi hak nathi Ho..dil maru todyu tane aai na sharam Karyo tane pyaar mara futya re karam Ho..pastavo kare chhe aaje maru dil Sathi vina jivavu lage muskil Mare jivine have koi matlab nathi Mare jivine have koi matlab nathi Maru dil todva no tane koi hak nathi Dhav nu dil todva no tane koi hak nathi Ho..may karyo hato pyaar te kari ti majak Aaj range hath tu thai gayi be nakab હો..મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી હો..મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક આજે રંગે હાથ તું થઇ ગયી બે નકાબ હો..મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક આજે રંગે હાથ તું થઇ ગયી બે નકાબ મારી સગી આંખે જોયું કોઈ એ કીધેલું નથી મારી સગી આંખે જોયું કોઈ એ કીધેલું નથી મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી ધવ નું દિલ તોડવા નો તને કોઈ હક નથી મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક આજ રંગે હાથ તું થઇ ગયી બે નકાબ હો.. સાચા પ્રેમ ની ના કરી તે કદર પાગલ બની હું ફરું દલ બદલ હો..તારા કારણિયે કર્યો દુનિયા થી વેર તોયે બેવફા તે તો જિંદગી કરી ઝેર મારી જિંદગી મા જાનું ગમ ની કમી રે નથી મારી જિંગદી મા જાનું ગમ ની કમી રે નથી મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી ધવ નું દિલ તોડવા નો તને કોઈ હક નથી ભારતલીરીક્સ.કોમ હો..દિલ મારુ તોડ્યું તને આઈ ના શરમ કર્યો તને પ્યાર મારા ફૂટ્યા રે કરમ હો..પસ્તાવો કરે છે આજે મારુ દિલ સાથી વિના જીવવું લાગે મુશ્કિલ મારે જીવીને હવે કોઈ મતલબ નથી મારે જીવીને હવે કોઈ મતલબ નથી મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી ધવ નું દિલ તોડવા નો તને કોઈ હક નથી હો..મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક આજ રંગે હાથ તું થઇ ગયી બે નકાબ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maru Dil Todva No Tane Koi Hak Nathi lyrics in Gujarati by Dhaval Barot, music by Badal Nadiya (RDB Studio). Includes YouTube video and lyrics in multiple languages.