Bolyo Re Kagdo by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Lakhubha Sarvaiya |
Label: | Naresh Navadiya Organizer |
Genre: | Love |
Release: | 2024-10-22 |
Lyrics (English)
BOLYO RE KAGDO LYRICS IN GUJARATI: Bolyo Re Kagdo (બોલ્યો રે કાગડો) is a Gujarati Love song, voiced by Tejal Thakor from Naresh Navadiya Organizer . The song is composed by Ajay Vagheshwari , with lyrics written by Lakhubha Sarvaiya . The music video of the song features Chhaya Thakor, Pratik Vekariya and Pravin Patel. હો વેહલી સવારે ઓલ્યો બોલ્યો રે કાગડો હો ઓ વેહલી સવારે ઓલ્યો બોલ્યો રે કાગડો હસ્તીતી તાવડે હો રાખતોતો જીવડો હો મન માં એવો ભાવ છે કોઈ મને જોવા આવસે હો આજ મારે ઘેરે નક્કી મારે ઘેરે મહેમાન આવસે હો આજ મારે ઘેરે મહેમાન આવસે હો ઓસરી વાડી ને મેતો વાળ્યું રે ખોળિયું વાળતા વાળતા રે મને મોતીડો મળિયો હો તોરણ બાંધીને મેતો શણગાર્યા ડોડલા હરખે હરખ માં ઘણા ઘડી નાખ્યા રોટલા હો મન માં એવો ભાવ છે જમવા જીવણ આવસે હો આજ મારે ઘેરે નક્કી મારે ઘેરે મહેમાન આવસે હો આજ મારે ઘેરે મહેમાન આવસે હો મળતા નજરો રે મને ગમ્યો એ જુવાનીયો મન થી મેં એને મારો માણીઘર માનિયો હો મીંઢોળ હુ બાંધી મારા હાથે એના નામ નો પણિયારી થઈને પાણી ભરુ એના નામ નુ હો મન માં એવો ભાવ છે જાનુ જોડે વેલો આવસે હો આજ મારે ઘેરે હા મારે ઘેરે મહેમાન Ho vehli savare olyo bolyo re kagdo Ho o vehli savare olyo bolyo re kagdo Hastiti tavde ho rakhtoto jivdo Ho mann maa evo bhav che koi mane jova aavse Ho aaje mare ghere nakki mare ghere mehmaan aavse Ho aaje mare ghere mehmaan aavse Ho osari vadi ne meto vadyu re khodiyu Vadta vadta re mane motido madiyyo Ho toran bandhine meto sangarya dodala Harkhe harakh ma ghana ghadi nakhya rotala Ho mann maa evo bhaav che jamva jivan aavse Ho aaje mare ghere nakki mare ghere mehmaan aavse Ho aaje mare ghere mehmaan aavse Ho madta najaro re mane gamyo aye juwaniyo Mann thi me ene maro manighar maniyo Ho mindhol hu bandhi mara hathe ena naam no Paniyari thaine paani bharu ena naam nu Ho mann maa evo bhaav che jaanu jode velo aavse Ho aaje mare ghere ha mare ghere mehmaan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bolyo Re Kagdo lyrics in Gujarati by Tejal Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.